હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડમાં કોરોનાના કેસ વધ્યાં
દેશ સહિત ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસ આવ્યાં
અમદાવાદઃ 2020- 21 માં સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી મહામારી કોરાનાએ ફરી ફૂંફાડો માર્યો છે. ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 છે, છેલ્લા એક સપ્તાહમાં આ કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતાં રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. સરકારી આંકડાઓ મુજબ કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો.
ભારતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં છે. કેરળ 95 કેસ સાથે મોખરે છે. તમિલનાડુ 66 કેસ સાથે બીજા, મહારાષ્ટ્ર 56 કેસ સાથે ત્રીજા, કર્ણાટક 13 કેસ સાથે ચોથા, પુડ્ડુચેરી 10 કેસ સાથે પાંચમા ક્રમે છે. કોરોનાના કેસમાં આવેલો ઉછાળા પાછળ અનેક કારણ જવાબદાર છે. તેમાં વેક્સિનથી શરીરમાં ઉભી થયેલી રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ખતમ થવી, મિશ્ર ઋતુ વગેરે જવાબદાર છે.
આ વેરિએન્ટ એલ એફ.7 અને એનબી1.8 છે આ બંને જેએન. 1 વેરિએન્ટથી એડવાન્સ છે. ઉલ્લેખનીય છે કે જેએન.1 વેરિએન્ટનો જ વર્તમાનમાં કોવિડ વેકિસન તૈયાર કરવામાં ઉપયોગ શરુ થયો હતો. થાઇલેન્ડમાં વેકેશન પછી કોરોના સંક્રમણ કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. નવો વેરિએન્ટ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને બાયપાસ કરી જાય છે.
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
ભાજપને ઝટકો, ખેડાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો | 2026-04-14 17:49:31
ચાંદખેડા ઢોસા કાંડ: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ માતાની પૂછપરછ શરૂ | 2026-04-13 18:12:25
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06