(કામિનીબા રાઠોડની ફાઈલ તસવીર)
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ પક્ષથી નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યાં છે, અમુક નેતાઓ પોતાનું ધાર્યું કામ કરાવવા ચીમકી આપી રહ્યાં છે. દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પક્ષના કેટલાક નિર્ણયોથી નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા એક બેઠક મળી હતી.જે બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું ભાજપે મને 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, તેમ છતાં હુ પક્ષને વફાદાર રહી.આજે મારા મત વિસ્તારના નિર્ણયોમાં મને પૂછવામાં આવતું નથી.પક્ષ વિરોધી કામ કરનારાને હોદ્દા અપાય છે.હું બે દિવસ રાહ જોઈશ. જો કોઈ સકારાત્મક જવાબ નહીં આવે તો હું મારો નિર્ણંય જાહેર કરીશ.કામિનીબાની આ વાત સામે આવ્યાં બાદ કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમની નારાજગી દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી
સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડે ભાજપમાં ઘર વાપસી કરી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ કપાતાં ભાજપ સામે શિંગડા ભરાવી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 49 હજાર મત મળ્યો હતા. કમાભાઈ રાઠોડ તેના સમર્થકો સાથે નવતર રીતે ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20