ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ઓછી 17 સીટો મળી હતી. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં વિપક્ષ નેતાની જાહેરાત કરાઈ ન હતી, જેને લઈ એક તબક્કે કોંગ્રેસ આ પદ ગુમાવે તેવી શક્યતા દેખાઇ રહી હતી, જો કે હવે વિપક્ષના નેતાની પસંદગી કરાઇ છે.
વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક સીટ મળી હતી. ભાજપે 156 સીટો પર ભગવો લહેરાવીને ઈતિહાસ રચ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટ, અપક્ષે 3 અને સપાએ 1 સીટ જીતી હતી. કોંગ્રેસને 17 બેઠકો મળી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
@INCIndia દ્વારા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે શ્રી @AmitChavdaINC અને ઉપનેતા તરીકે શ્રી શૈલેષભાઈ પરમાર ની નિયુક્તિ થવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું... pic.twitter.com/MfxQcc6L7i
— Jagdish Thakor (@jagdishthakormp) January 17, 2023
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
કોર્ટનો મોટો ચૂકાદો, સુરત દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને આજીવન કારાવાસની થઇ સજા | 2023-01-31 16:00:00
સુરત દુષ્કર્મ કેસમાં કોર્ટે આસારામને ઠેરવ્યો દોષિત, 6 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં | 2023-01-30 21:02:41
પેપર ફોડ ગેંગ પર પોલીસ રાખશે નજર ! જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને સરકારે જાહેર કર્યાં નિયમો | 2023-01-27 11:06:00
અધધ...રૂપિયા 30 કરોડની લાંચ લીધી હોવાના આરોપમાં SMCના PI દહિયા સસ્પેન્ડ ! હજુ ખુલશે અનેક તોડકાંડ | 2023-01-19 23:54:12