2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરાશે
આપના બે ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ભાજપની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે
મંત્રીમંડળમાં યુવા ધારાસભ્યોને મળી શકે છે સ્થાન
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણ પછી મંત્રીઓની શપથ વિધિ શુક્રવાર, તા:17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રી મંડળના સભ્યોને શપથ લેવડાવશે.
સૂત્રોના મતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્તમાન મંત્રીમંડળના 16 માંથી લગભગ એક ડઝન મંત્રીઓને હટાવીને 15 જેટલા નવા મંત્રીઓને સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ આજે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રીનું ફોર્મ્યુલા શોધવા માટે ધારાસભ્યો સાથે બેઠક કરી શકે છે. શક્ય છે કે નાયબ મુખ્યમંત્રીનું પદ પણ હોય.
સ્વ.વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદ દરમિયાન નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા. ભાજપને ગુજરાતના આદિવાસી પટ્ટા પર અને સૌરાષ્ટ્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી આપનું ગ્રાઉન્ડ વર્ક છે. આ સાથે પાટીદાર અને OBC સમીકરણોને પણ સંતુલિત કરવાનો પડકાર છે. આ સંજોગોમાં ગુરુવારનો દિવસ રાજકીય રીતે ઘણો હલચલભર્યો બની શકે છે.
ભાજપ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરી રહ્યું છે, ત્યારે તે વિપક્ષને કોઈ તક આપવાના મૂડમાં નથી. જેથી હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
ગુજરાતમાં ઇંધણ બચત માટે સરકારનો માસ્ટર પ્લાન: વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો પર ભાર | 2026-05-13 17:26:36
ગુજરાતમાં IAS અધિકારીઓની એક સાથે બદલી, આ રહ્યું આખું લિસ્ટ | 2026-05-13 10:32:24
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં રિપોર્ટ આવવાની શક્યતા | 2026-05-08 17:04:00