ગાંધીનગરઃ હજારો વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે, આવતીકાલે સોમવારે 5 મે ના રોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ-12 નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આ માહિલી આપી છે.
ધોરણ 12નું પરિણામ આવતીકાલે (5 મે 2025) સવારે 10:30 વાગ્યે જાહેર થશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે X પર પોસ્ટ કરીને લખ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.
વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ https://t.co/cJTxCW4Jq8 પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) May 4, 2025
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર પર સાથે મળીને કામ કરીશું, પીએમ મોદી અને જર્મન ચાન્સેલરનું સંયુક્ત નિવેદન | 2026-01-12 13:34:15
ગિફ્ટ સિટીમાં મોટી દુર્ઘટના: 6 વર્ષનું બાળક બોરવેલમાં ખાબક્યું - Gujarat Post | 2026-01-06 18:11:02
બગદાણા હુમલો: કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યો CMને મળ્યાં, તપાસ માટે SITની રચના | 2026-01-05 18:30:28