ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંકને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને અમદાવાદના નિકોલના ધારાસભ્ય અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ 12.39 વાગ્યેના વિજય મુર્હતમાં ફોર્મ ભરી દીધું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી બિનહરીફ બની રહેવાની શક્યતા છે. ભાજપ પ્રદેશ પ્રમુખના પદ માટે વિજય મુહૂર્તમાં એક જ ફોર્મ ભરાયું છે. જે ભાજપની જૂની રણનીતિ છે.નવા પ્રદેશ પ્રમુખની સત્તાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવશે.
જગદીશ વિશ્વકર્મા હાલમાં ગુજરાત સરકારમાં મંત્રી છે.તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જગદીશ વિશ્વકર્મા ગૃહમંત્રી અમિત શાહના નજીકના છે. સી.આર.પાટીલને સ્થાને હવે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપની જવાબદારી સંભાળવા જઇ રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
ગુજરાતમાં ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે કિસાન મહાસભા | 2026-08-06 18:38:58
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખથી શરૂ થશે | 2026-08-03 19:05:52
બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત: 31 વર્ષ પછી ભાજપના ગઢમાં ઈતિહાસ રચાયો | 2026-08-03 18:59:13
જુલાઈ 2026 માં ગુજરાતની તિજોરી છલકાઈ: GST સહિતની આવક બમ્પર ઉછાળા સાથે રૂ. 12,566 કરોડ થઇ | 2026-08-01 17:08:41
ઓગસ્ટમાં ચોમાસુ તીવ્ર રહેશે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અલર્ટ જારી | 2026-07-31 09:01:38
જિલ્લામાં આંતરિક બદલીને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કલેકટરોને આપી આ ખાસ સત્તા | 2026-07-30 18:41:05
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ દુર્ઘટનાઃ કેન્દ્ર અને રાજ્યની મૃતકોના પરિવારજનોને 6 - 6 લાખ રૂપિયાની સહાય | 2026-07-18 18:20:44