ગાંધીનગરઃ મહિનાઓની ચર્ચાઓ અને બેઠકો બાદ અંતે ભાજપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેર કરી છે, આવતીકાલે નામાંકન છે અને 4 તારીખે ચૂંટણી પછી ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થઇ શકે છે. જો કે એવું પણ બને કે નામાંકનના દિવસે જ પ્રમુખનું નામ બિનહરિફ જાહેર કરી નાખવામાં આવે.
ચૂંટણી નોટિફિકેશ બાદ હવે સોશિયલ મીડિયામાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો તાજ કોને મળશે, તેના નામો ફરતા થઇ ગયા છે. જેમાં ઓબીસી સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા, ઉદય કનગડ, અર્જુનસિંહ ચૌહાણ, દેવુંસિંહ ચૌહાણ, મયંક નાયક જેવા નામો ચાલી રહ્યાં છે, જો તે મોદી અને ભાજપ આ વખતે પણ સૌ કોઇને ચોંકાવી શકે છે, ભાજપની એક રીત રહી છે કે જે લોકોના નામો મીડિયામાં ઉછળતા હોય તે લોકોને બાકાત રાખીને નવા જ નેતાને જવાબદારી સોંપી દેવી.
આ વખતે જે નામો ચાલે છે તે નામો કપાય અને અન્ય કોઇ એવા નેતાને ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે.જે સૌ કોઇને સાથે લઇને ચાલી શકે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ટક્કર આપી શકે તેવા નેતાની ભાજપને જરૂર છે, સી.આર.પાટીલની જેમ મજબૂત પ્રમુખની પસંદગી કરવામાં ભાજપે અનેક મહિનાઓ લગાવી દીધા છે અને હવે કોઇ યોગ્ય નેતાને ગુજરાતની જવાબદારી મળે તે માટે ચૂંટણી નોટિફિેશન બહાર પાડવામાં આવ્યું છે. જોવું કહ્યું કલાકો પછી ભાજપ હવે કયા નેતાને ગુજરાતની કમાન સોંપે છે.
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
મહિલાઓ હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચવા આતુર, વિરોધ કરનારાઓએ ભોગવવી પડશે કિંમત: PM મોદી | 2026-04-16 17:05:18
વડોદરા કોંગ્રેસમાં બળવો: ટિકિટ કપાતા કારગિલના યોદ્ધા ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું રાજીનામું | 2026-04-16 16:58:32
ફાગવેલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચિખલોડ બેઠક પર નાટકીય વળાંક, ચારેય ઉમેદવારોના ફોર્મ પરત | 2026-04-15 20:31:22
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી, કુલ 938 ઉમેદવારોએ મેદાન છોડ્યું | 2026-04-15 18:41:07
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે રાજકોટ અને અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કર્યાં | 2026-04-10 18:38:44
ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | 2026-04-10 09:05:13