પોરબંદરઃ સુરક્ષા એજન્સીઓને ફરી એક વખત મોટી સફળતા મળી છે, ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે દરિયામાંથી 200 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કરીને ડ્રગ્સની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
આ કન્સાઈનમેન્ટ પોરબંદર જેટી પર લાવવામાં આવશે, ગુજરાત એટીએસ દ્વારા આ હેરાફેરીમાં સામેલ બે ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ATS એ દરિયામાં આ ઓપરેશન પાર પાડ્યું છે.
અંદાજે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયામાં છે, હાલમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાં લઇ જવાનો હતો તે દિશામાં તપાસ થઇ રહી છે.
Gujarat: In a major operation, the Gujarat ATS and Coast Guard foiled a drug trafficking attempt, seizing over 200 kg of drugs off the Porbandar coast. The consignment will be brought to the Porbandar jetty today, and two Iranian nationals involved in the trafficking have been… pic.twitter.com/yp9xuK7Ubo
— IANS (@ians_india) February 17, 2026
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39