બે વર્ષમાં વર્ગ- 1ના 19 અધિકારીઓ એસીબીના સકંજામાં આવ્યાં
લાંચિયા બાબુઓ સામે સતત એસીબી કરી રહી છે કામગીરી
વર્ગ- 3ના સૌથી વધુ 254 કર્મચારી એસીબીની ઝાળમાં સપડાયા
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. શુક્રવારે નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતુ. વિધાનસભામાં રજૂ થયેલી વિગતો પ્રમાણે, ગુજરાત સરકારના 26 વિભાગના 342 અધિકારીઓ અને કર્મચારીઓ ACBની ઝપેટમા આવ્યાં છે. છેલ્લા 2 વર્ષમાં લાંચ રૂશ્વત બ્યુરોએ અલગ અલગ વિભાગના વર્ગ 1, 2 અને 3 ના કુલ 342 અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. લાંચ લેતા સૌથી વધુ વર્ગ-3ના કર્મચારીઓ સામે ACBએ કાર્યવાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એસીબીએ વર્ગ 1 થી 4ના કેટલા કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. પ્રશ્નોતરીમાં તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું કે, બે વર્ષમાં વર્ગ 1 થી 4 ના 342 અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગૃહવિભાગ, મહેસૂલ, શિક્ષણ, શ્રમ અને રોજગાર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને રાજ્ય સરકારના 26 વિભાગ સહિત કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓ સામેલ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29