Wed,15 July 2026,1:21 am
Print
header

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

  • Published By
  • 2026-06-11 16:38:45
  • /

ગાંધીનગરઃ ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણજારિયાએ બિન હરિફ વિજય મેળવ્યો છે.

રાજ્યસભામાં હવે ગુજરાતના 11 સાંસદો છે, અને તે બધા ભાજપના છે. 2029 માં આગામી રાજ્યસભાની ચૂંટણી થાય ત્યાં સુધી, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતો કોઈ કોંગ્રેસી સાંસદ રહેશે નહીં.

ચૂંટણી તંત્ર દ્વારા નિયમિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચારેય વિજેતા ઉમેદવારોને વિજયનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. નોંધનિય છે કે કોંંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછું હોવાથી તેમને કોઇ ઉમેદવારો ઉભા રાખ્યાં ન હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch