અમદાવાદઃ ગુજરાત પોસીમાં ભરતી નીકળી છે. પોલીસ ભરતી બોર્ડે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે ભરતીની જાહેરાત કરી છે. એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા લોકોને ગુજરાત પોલીસમાં જોડાવાની આ એક સુવર્ણ તક છે. પોલીસ ભરતી બોર્ડે કુલ 950 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી 9 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વાયરલેસ વિભાગમાં કુલ 830 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કુલ 80 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં 9 જાન્યુઆરી, 2026ના બપોરે 2 વાગ્યાથી 28 જાન્યુઆરી, 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech (એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી), ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (EC), ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT), ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT), કમ્પ્યુટર એન્જિનિયરિંગ / કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી તથા ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરનારા ઉમેદવારો વિવિધ ભરતી માટે અરજી કરી શકશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
ઉસને મુજે છોડ દિયા, ડિવોર્સ દે દિયા. મેં અબ ઉસકે બિના નહીં રહે સકતી.. 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું | 2026-08-13 16:29:07