Thu,20 January 2022,5:31 pm
Print
header

ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા, અનેક પોલીસકર્મીઓને કોરોના- Gujarat post

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમના સંપર્કમાં આવેલા તમામ અધિકારીઓને RTPCR ટેસ્ટ કરાવવા જણાવ્યું છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય શરદી, તાવ અને ઉધરસ રહેતા તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તે રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ આઇસોલેટ થયા છે, તેમના સંપર્કમાં રહેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે જેથી કોરોનાનું સકમણ વધુ ન ફેલાય. બીજી તરફ ગુજરાત પોલીસના અનેક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 

રાજ્યમાં કોરોનાના કેસનો રોજનો આંકડો 9 હજાર ઉપર આવ્યો છે જે ચિંતાજનક છે અમદાવાદમાં મંગળવાર કરતા બુધવારે પુરા થયેલા 24 કલાકમાં કોરોનાના વધુ 982 કેસ વધતા બુધવારે શહેરમાં કોરોનાના નવા 3843 કેસ નોંધાયા હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch