ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યાં છે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના નવમા સત્રનું વિધિવત આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર જાણકારી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાનું આ ચોમાસું સત્ર આગામી તારીખ 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન એમ કુલ ત્રણ દિવસ માટે યોજાશે.
આ ત્રણ દિવસીય ટૂંકા સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહત્વના વિધેયકો (બિલ) ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.ઉપરાંત પ્રજાકીય પ્રશ્નો, સરકારી કામકાજ અને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે પણ ગૃહમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સત્ર ટૂંકું હોવાથી સત્તાપક્ષ અને વિપક્ષ બંને તરફથી વિવિધ મુદ્દાઓ પર ગૃહમાં ગરમાવો જોવા મળી શકે છે.
સત્રની સુચારુ કામકાજ વ્યવસ્થા અને સમયપત્રક નક્કી કરવા માટે ટૂંક સમયમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ યોજાય તેવી સંભાવના છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
ગુજરાતમાં ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે કિસાન મહાસભા | 2026-08-06 18:38:58
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત: 31 વર્ષ પછી ભાજપના ગઢમાં ઈતિહાસ રચાયો | 2026-08-03 18:59:13
જુલાઈ 2026 માં ગુજરાતની તિજોરી છલકાઈ: GST સહિતની આવક બમ્પર ઉછાળા સાથે રૂ. 12,566 કરોડ થઇ | 2026-08-01 17:08:41
ઓગસ્ટમાં ચોમાસુ તીવ્ર રહેશે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અલર્ટ જારી | 2026-07-31 09:01:38
જિલ્લામાં આંતરિક બદલીને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કલેકટરોને આપી આ ખાસ સત્તા | 2026-07-30 18:41:05
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ દુર્ઘટનાઃ કેન્દ્ર અને રાજ્યની મૃતકોના પરિવારજનોને 6 - 6 લાખ રૂપિયાની સહાય | 2026-07-18 18:20:44