સુરતઃ એસીબીએ સુરતમાં ઓપરેશન પાર પાડીને 1.30 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, જયદિપસિંહ હસમુખસિંહ રાજપૂત, PSI. વર્ગ-3, પુણા પો.સ્ટે. સુરત શહેર અને ખાનગી વ્યક્તિ જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાને 1 લાખ 30 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. આરોપીએ સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનની સામે, જાહેર રોડ પર લાંચ લીધી હતી.
ફરીયાદી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો ઘંધો કરે છે. પુણા પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસમાં દારૂ મળી આવતા કેસ દાખલ થયો હતો, જેમાં પોલીસકર્મીએ ફરીયાદીને પોલીસ સ્ટેશન બોલાવીને દારુના કેસમાં તેનું નામ આવે છે તેમ કહીને ધમકાવ્યો હતો, બાદમાં જયદિપસિંહે ફરિયાદીના ટ્રાવેલ્સ માલિકનું નામ દાખલ ન કરવા ફરીયાદી પાસે 5 લાખ રૂપિયા માંગ્યા હતા, બાદમાં 3 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ.
1 લાખ 70 હજાર રૂપિયા એક દિવસ પહેલા જ લાંચિયા પોલીસકર્મીએ તેના વહીવટદાર મારફતે પડાવી લીધા હતા, 1 લાખ 30 હજાર રૂપિયા લેવા આવતા જ એસીબીએ ખાનગી વ્યક્તિને ઝડપી લીધો હતો, જે પોલીસકર્મી માટે કામ કરતો હતો. ટ્રેપીગ અધિકારી એસ.એચ.ચૌધરી, પો.ઇન્સ. તાપી એસીબી પો.સ્ટેશન, સુપરવિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41