ગાંધીનગરઃ ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરાઇ છે. ATSએ ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
ગુજરાત ATSને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જેથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSએ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે હાલ ATS દ્રારા પૂછપરછ થઇ રહી છે.
ત્રણેય આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે, દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની યોજના હતી, હથિયારોની આપ-લે કરવા માટે તેઓ ગુજરાત આવતા હતા.
ગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોના ધરપકડ કરી હતી. બે વ્યક્તિ ગુજરાતના અને બે વ્યક્તિ દિલ્હી અને નોઇડાના હોવાનું સામે આવ્યું હતું. હવે ઝડપાયેલા ત્રણેય શખ્સો હૈદરાબાદના હોવાનું સામે આવ્યું છે.
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09