પણજી: દેશમાં હાલ કોરોના મહામારીનો કહેર યથાવત છે. ત્યારે ગોવા સરકારે નાગરિકોના હિતમાં મોટી જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી કે ગોવાની તમામ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે.
ગોવા સરકારે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોના ઇલાજ કરી રહેલી બધી જ ખાનગી હોસ્પિટલનો વહીવટ પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ખાનગી હોસ્પિટલોમાં કોવિડના દર્દીને મફત સારવાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે આ નિર્ણય નિયમોનું ઉલ્લંઘન થતાં કર્યો છે. 4 દિવસમાં જીએમસીએમમાં સારવાર કરી રહેલા 75 સંક્રમિતોના મૃત્યું થઇ ગયા. જેને પ્રશાસન માટે ચેતાવણીની ઘંટી વગાડી છે. મુખ્યમંત્રી સાવંતે નવો નિર્ણય કરવાનું કારણ રજૂ કરતા જણાવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીં ઉપલબ્ધ કુલ બેડમાંથી 50 ટકા બેડ કોવિડ-19ના દર્દીઓ માટે રિઝર્વ ન હતા રાખવામાં આવતાં.
મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી સામે એવી ઘણી ઘટનાઓ આવી કે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોએ ડીડીએસએસવાઇ યોજના (રાજ્ય સરકારની સ્વાસ્થ્ય વીમા યોજના) અંતર્ગત કોરોના દર્દીઓને સારવાર ના આપી. આ સિવાય ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓ પાસે વધારે પૈસા વસૂલે છે તેવી ઘટનાઓ પણ સામે આવી છે. જેથી સરકારે આ હોસ્પિટલોમાં એડમિશનનો અધિકાર લઇને નાગરિકોના હીતમાં મોટો નિર્ણય કર્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03