ગોવાઃ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું ગોવામાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ અકસ્માત સવારે ગોવાના બરદેજ તાલુકા પાસે અરપોરા વિસ્તારમાં થયો છે. ઈશ્વરી દેશપાંડેની સાથે કારમાં તેના મિત્ર શુભમ દેડગે પણ હાજર હતા. ઘટના સ્થળ પર જ તેમણે જીવ ગુમાવી દીધો હતો. રિપોર્ટ અનુસાર, ઈશ્વરી દેશપાંડેની કાર બાગા ક્રીકના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી.
પોલીસને પાણીમાં ડૂબેલી કારમાંથી બે મૃતદેહ મળી આવ્યાં છે. પ્રાથમિક જાણકારી અનુસાર જે કારથી ઈશ્વરી પાંડે અને શુભમ જઈ રહ્યાં હતા તેની સ્પીડ ઘણી વધારે હતી. જો કે હજુ સુધી જાણવા નથી મળ્યું કે કાર કોણ ચલાવી રહ્યુ હતું. ઈશ્વરી દેશપાંડે અને શુભમ આવતા મહિને સગાઈ કરવાના હતા. તેઓ બાળપણના મિત્રો છે.
ઈશ્વરી દેશપાંડેની ઉંમર 25 વર્ષ હતી. તે ટૂંક સમયમાં સુનિલ ચૌથમલ સાથે ફિલ્મ પ્રેમાચે સાઈડ ઈફેક્ટમાં રોલ કરવાની હતી. અભિનેતા અભિનય બેરડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈશ્વરીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46