બર્લિનઃ જર્મનીએ કોરોનાના ડેલ્ટા વેરિયંટની પ્રભાવિત ભારત, બ્રિટન અને પોર્ટુગલના પ્રવાસીઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. ભારત અને બ્રિટનમાં ડેલ્ટા વેરિયંટના વધારે કેસ છે. બ્રિટનમાં રોજબરોજ આ વેરિયંટના કેસ વધી રહ્યાં છે. જેને લઈ જર્મનીએ થોડા દિવસો પહેલા બ્રિટન સહિત ભારતીય મુસાફરો પર પ્રતિબંધ મુક્યો હતો.
જર્મનીના ભારત ખાતેના રાજદૂત વોલ્ટર લિન્ડેરે કહ્યું કે આવતીકાલથી જર્મની ભારત સહિત પાંચ દેશોના પ્રવાસીઓ માટે મુકવામાં આવેલો પ્રવેશ પ્રતિબંધ દૂર કરશે ટ્રાવેલ નિયમો હળવા કરશે. આ દેશોમાં ડેલ્ટા વેરિયંટ મોટા પાયે ફેલાયો હતો. કોરોના મામલા પર નજર રાખતી અને રિસર્ચ કરતી જર્મનીની જન્સી રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટએ કહ્યું કે ભારત, નેપાળ, રશિયા, પોર્ટુગલ અને બ્રિટનને ઉચ્ચ સ્તરવાળી શ્રેણીથી હટાવીને ચિંતાજનક વેરિયંટની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. જેનાથી હવે આ દેશના નાગરિકોને જર્મનીની યાત્રા કરવામાં સરળતા થશે.
From tomorrow, Germany is removing the entry ban and easing travel rules for five countries where Delta variant is widespread, including India: Walter J Lindner, German Ambassador to India
— ANI (@ANI) July 6, 2021
(file photo) pic.twitter.com/lBS0SPuhsI
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44