ગાંધીનગરઃ રાજ્યમાં દારૂના અડ્ડાઓ અને પાર્ટીઓ બેરોકટોક ચાલતી જ હોય છે, જેમાં અડાલજમાં પોલીસે ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દરોડા કરીને દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે, અને 13 નબીરાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે દારૂની બોટલો સહિત અહીંથી 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 13 આરોપીઓ, 11 મોબાઇલ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે અહીંના એક ફાર્મ હાઉસમાં કેટલાક યુવાનો દારૂની પાર્ટી કરી રહ્યાં છે, જેને આધારે દરોડા કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ દ્વારા જ અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો ચેકિંગ કરાય છે અને દારૂનું દુષણ અટકે તે માટે કડક પગલા લેવાઇ રહ્યાં છે, તેમ છંતા દારૂ તો ગાંધીના ગુજરાતમાં આવે જ છે. જેનો અર્થ છે કે ગુજરાતની વિજય રૂપાણી સરકાર પણ દારૂબંધીનો અમલ કરાવવામાં સંપૂર્ણ નિષ્ફળ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12