ગાંધીનગરઃ ફરિયાદીને લાયસન્સ રીન્યૂં કરવાનું હોવાથી આરોપી અશોક કચરાભાઈ સોલંકી હોદ્દો- જી.આઈ.એસ.એફ ગાર્ડ, આર.ટી.ઓ. કચેરી, ગાંધીનગરનો સંપર્ક કર્યો હતો. લાઇસન્સ રીન્યૂં કરવા માટે આરોપીએ ફરિયાદી પાસે 1500 રૂપિયા લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકામાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં આરટીઓ કચેરી ગાંધીનગરમાં સ્વીકાર્યાં હતા ત્યારે જ એસીબીએ તેેને ઝડપી લીધો હતો.
ટ્રેપીંગ અધિકારી: એન. બી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ, ફિલ્ડ-2, ગુજરાત રાજ્ય, અમદાવાદ
સુપર વિઝન અધિકારી: એન.એન.જાદવ, ઈ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-2 ગુજરાત રાજ્ય, અમદાવાદ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ગુજરાત સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને વીજ લાઈનની બમણા દરે સહાય મળશે | 2026-07-03 18:35:19
ગુજરાતના GPS કેડરના આ 6 અધિકારીઓને IPS તરીકે પ્રમોશન મળ્યું | 2026-07-02 21:36:07
ST કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, એરિયર્સ પણ મળશે | 2026-06-30 17:37:30
સ્ટેટ GST ના ચીફ કમિશનર તરીકે GMDCના MD રૂપવંત સિંઘની નિમણૂંક, આલોક કુમાર પાંડે બન્યાં આદિજાતી કમિશનર | 2026-06-17 19:23:42