(વિજય રૂપાણીનો ફાઇલ ફોટો)
અમદાવાદઃ એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થઇ ગયું છે, અત્યાર સુધી મોતનો આંકડો 140 થયો છે, મુસાફરો બળીને ખાખ થઇ ગયા છે, પ્લેનમાં જોરદાર બ્લાસ્ટ થતા મુસાફરોનાં મોત થઇ ગયા છે, આ ખતરનાક ફોટો અમે તમને બતાવી શકતા નથી.
જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં લાશો જ લાશો દેખાઇ રહી છે, બળેલી લાશોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પ્લેન જે બિલ્ડીંગમાં પડ્યું છે, ત્યા પણ બધું ખેદાન મેદાન થઇ ગયું છે. પરિવારો આજે પોતાના સ્વજનોને શોધી રહ્યાં છે.
પ્લેનમાં સવાર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું છે, અનેક નેતાઓ અને હસ્તીઓએ તેમના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. રૂપાણી લંડનમાં રહેતી તેમની દિકરીના ઘરે જઇ રહ્યાં હતા અને તેઓ એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર હતા.
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
કપડવંજ- નડિયાદ હાઇવે પર આવેલી કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું, લાશો કાઢવાના પૈસા માંગ્યાં | 2026-07-15 17:46:32
ACB એ 3 પોલીસ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા, રૂ. 3,00,000 ની કરી હતી માંગણી | 2026-07-15 07:18:21