શાંઘાઈઃ ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી 36 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના એનયાંગ શહેરમાં ફેક્ટરીમાં બની હતી. અનેક લોકો ઘાયલ થયા છે અને બે લોકો ગુમ હોવાનું કહેવાય છે. એન્યાંગ શહેરનો હાઇટેક ઝોન છે. જ્યાં આગનો આ બનાવ બન્યો છે.
મળતી માહિતી મુજબ સ્થાનિક સમય અનુસાર સોમવારે સાંજે લગભગ 4 વાગ્યે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરોએ કલાકો સુધી મહેનત કરવી પડી હતી. 200 થી વધુ બચાવકર્મીઓ અને 60 ફાયર ફાઈટરો આગને બુુજાવવામાં લાગ્યા હતા.આ ઘટના બાદ કેટલાક કલાકો સુધી વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.
આ પહેલા માર્ચ 2019માં શાંઘાઈથી 260 કિલોમીટર દૂર આવેલા યાનચેંગમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 78 લોકોના મોત થયા હતા, અનેક મકાનો ધરાશાયી થયા હતા. 2015 માં પણ ઉત્તરીય તિયાનજિનમાં કેમિકલ વેરહાઉસમાં મોટો વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં 165 લોકોના મોત થયા હતા.
#BREAKING
— AFP News Agency (@AFP) November 22, 2022
36 killed in central China factory fire: state media pic.twitter.com/J7Is0X64jE
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
એશિયન ગેમ્સ 2023: ચીનમાં લહેરાવ્યો તિરંગો, ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો | 2023-09-25 08:56:26
Un માં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, Pok ખાલી કરવા મામલે આપ્યો સણસણતો જવાબ- Gujarat Post | 2023-09-23 11:04:31
ભારતનો કોન્સર્ટ રદ્દ થતાં જ કેનેડિયન સિંગર શુભનીત સિંહના બદલાયા સૂર, કહ્યું– ભારત મારો પણ દેશ છે | 2023-09-22 11:16:57
મોદીના મિત્ર બાઇડેનની સરકાર પણ કેનેડાની તરફેણમાં, કહ્યું કેનેડામાં થયેલી હત્યાની તપાસ થવી જ જોઇએ- Gujarat Post | 2023-09-22 11:12:20
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45