7 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટેક્સ નહીં
ટેક્સની મર્યાદા 5 લાખથી વધારીને 7 લાખ રૂપિયા કરાઇ
Budget 2023: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે.બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે.2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહત્વનું માનવામાં આવે છે. વિશ્વના મોટા અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે અને સંભવિત મંદીમાં ધકેલાઈ રહ્યાં છે તેવા સમયે ભારતનું બજેટ રજૂ થઈ રહ્યું છે.
પીએમ કૌશલ્ય યોજના 4.0 લોન્ચ
NGO સાથે મળીને સાક્ષરતા પર કામ કરાશે
પીએમ આવાસ યોજનાનું ફંડ વધારાશે
લદ્દાખમાં રિન્યુએબલ એનર્જી માટે રૂ. 20,700 કરોડની ફાળવણી
દેશમાં નવી 157 નર્સિંગ કોલેજો બનાવાશે
પશુપાલન અને ખેતી માટે કરોડો રૂપિયાનું બજેટ
ખેતીમાં સ્ટાર્ટ અપ માટે મળશે સહાય
દેશમાં 50 નવા એરપોર્ટ બનશે
નાણાંમંત્રીએ કહ્યું કે દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યાં છે.વિશ્વમાં મંદી હોવા છતાં, અમારું વર્તમાન વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે, આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે, કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની શક્તિને ઓળખી છે.
PM Vishwa Karma Kaushal Samman-package of assistance for traditional artisans and craftspeople has been conceptualised, will enable them to improve quality, scale & reach of their products, integrating with MSME value chain: FM Nirmala Sitharaman in Parliament#UnionBudget2023 pic.twitter.com/dzHAXHF9n2
— ANI (@ANI) February 1, 2023
ગ્લોબલ હબ ફોર મિલેટ્સ હેઠળ મિલેટ્સમાં ભારત ઘણું આગળ છે. ખેડૂતો માટે પોષણ, ખાદ્ય સુરક્ષા અને આયોજન માટે બાજરીના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે.શ્રીઅન્ના રાડી, શ્રીઅન્ના બાજરા, શ્રીઅન્ના રામદાના, કુંગની, કુટ્ટુ આ બધાનાં સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે.બાજરીમાં ખેડૂતોનું ઘણું યોગદાન છે અને શ્રી અન્નાને હબ બનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. શ્રીઆનાના નિર્માણ માટે હૈદરાબાદની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ઘણી મદદ મળી રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29