નવી દિલ્હીઃ દિલ્હીમાં બળાત્કાર અને હત્યા કરાયેલી 9 વર્ષની બાળકીના માતા-પિતા સાથેનો ફોટો શેર કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ દિલ્હી પોલીસમાં વકીલ વિનીત જિંદાલે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ ભારતીય દંડ સંહિતા (IPC)ના બાળ ન્યાય અધિનિયમ 228Aની કલમ 23 હેઠળ જાતીય ગુનાઓમાં બાળકોનું રક્ષણ અધિનિયમ અંતર્ગત કલમ 74 નો ભંગ કર્યો છે. જેથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ.
આ અગાઉ મંગળવારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (National Commission for child Rights) દ્વારા ટ્વિટરને નોટિસ ફટકારીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ સામે જાતીય અપરાધોથી બાળકોના સંરક્ષણ (POCSO) અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.રાહુલ ગાંધીએ દિલ્હીની નંગલમાં મુલાકાત લઈને, બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર થાય તે રીતે પોસ્ટ શેર કરી હતી.
NCPCRના મુખ્ય અધિકારી પ્રિયંક કાનોંગોએ (Priyank Canonga) ટ્વિટર પર જણાવ્યું કે બાળ અધિકાર સંસ્થાએ અહેવાલોની જાણ કર્યાં બાદ અમે કાર્યવાહી કરી હતી. કોંગ્રેસના નેતા પર પીડિતાના માતા પિતાનો ફોટો પોસ્ટ કરીને સગીર બળાત્કાર પીડિતાની ઓળખને જાહેર કરી હતી. રાહુલ ગાંધી (Rahul gandhi) પીડિતાના માતા પિતાને મળ્યાં હતા અને પરિવારને પોતાનો સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી હતી. તેમણે પોતાની મીટિંગ વિશે ટ્વિટ કરીને પીડિતાના માતા-પિતા સાથેની તેમની તસ્વીર ટ્વિટર પર શેર કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38