મુંબઇ:અભિનેતા અને લેખક ઝીશાન કાદરી સામે મુંબઈ પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ એક નિર્માતાની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. નિર્માતાનો આરોપ છે કે ઝીશાન કાદરીએ વેબ સિરીઝ માટે 1.5 કરોડ લીધા હતા. ત્યારબાદ તેણે કોઈ વેબ સિરીઝ ન બનાવીને છેતરપિંડી કરી છે.
અભિનેતા અને લેખક ઝીશાન વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કલમ 420 હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. ઝીશાન ફ્રાઇડે એન્ટરટેનમેન્ટ નામની કંપની ચલાવે છે. આ જ કંપની પર 1.5 કરોડની છેડતીનો આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, એક મહિલા સાથીદાર પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હાલમાં એફઆઈઆરમાં ફક્ત ઝીશાનનું નામ છે. આ મામલે હજી સુધી ઝીશાન કાદરીની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. ઝીશાનને તાજેતરમાં દિવ્યેન્દુ શર્માની સ્કોર્પિયન ગેમ નામની વેબ સિરીઝમાં જોવામાં આવ્યો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03