નવી દિલ્હીઃ ઓમિક્રોન (Omicron Variant) વેરિએન્ટના કારણે દેશ કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus Infection)ના ભરડામાં છે. આ બધાની વચ્ચે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વેરીએન્ટ કોરોના વાયરસનો છેલ્લો વેરીએન્ટ નહીં હોય.આગળ પણ આ રીતના ઘાતક વેરિએન્ટ આવી શકે છે. શરૂઆતના સંક્રમણને કારણે આ વાયરસને મ્યૂટેટ થવાની પણ તક મળશે. રસી અને પ્રાકૃતિક રીતે મળનારી ઈમ્યુનિટી હોવા છતા આ વાઇરસ લોકોને સંક્રમિત કરે છે.
વધુમાં વધુ લોકોમાં આ વાયરસ આગળ વિકસિત થઇ શકે છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે, અમે નથી જાણતા કે આવનારો વેરિએન્ટ કેવો દેખાશે, આ મહામારીને કેવો આકાર આપશે, પરંતુ આ વાતની કોઈ ગેરંટી નથી કે ઓમિક્રોનના સિકવેલથી સામાન્ય બીમારી હોય અથવા હાજર વેક્સિન એના વિરુદ્ધ કામ કરશે. એમણે કોરોના વેક્સિનેશન ઝડપથી જારી રાખવા અપીલ કરી છે.
ઓમિક્રોન વેરિઅન્ટ બ્રેકથૂ ઇન્ફેક્શનનું કારણ પણ બને છે, વેક્સિન લીધેલાં લોકોને પણ સંક્રમિત તો કરી દીધા છે.ઉપરાંત આ વેરિઅન્ટ એવા લોકો પર વધારે હુમલો કરી રહ્યો છે કે જેમની પાસે વેક્સિનની સુરક્ષા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર, 3થી 9 જાન્યુઆરીની વચ્ચે વિશ્વભરમાં કોવિડ-19ના લગભગ 1.5 કરોડ કેસ નોંધાયા છે, જે ગયા અઠવાડિયા કરતા 55 ટકા વધારે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29