સુધા નહટા છે મૂળ રાજસ્થાનના
2012થી ભાજપમાં રહીને અલગ હોદ્દા પર કર્યું છે કામ
સુરતઃ વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ અલગ અલગ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યાં છે. એક પક્ષમાંથી રાજીનામું આપીને બીજા પક્ષમાં જોડાવવાની એક પ્રકારની મોસમ ચાલી રહી છે. સુરતમાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. પૂર્વ કોર્પોરેટર સુધા નહટાએ ભાજપનો કેસરિયો છોડીને આપનું ઝાડું પકડ્યું છે.
પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પાર્ટીનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. સુધા નહટા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2012 થી જોડાયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. 2012થી ભાજપમાં સક્રિય રહીને તેમણે અલગ અલગ હોદ્દા ઉપર કામ કર્યાં છે.
ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાતી વખતે તેમણે કહ્યું, ભારતીય જનતા પાર્ટીમાં હાલ વ્યક્તિ પૂજા વધુ કરવામાં આવી રહી છે. પક્ષની આંતરિક જૂથવાદની નિમ્ન કક્ષાની રાજનીતિના કારણે તેમણે ભાજપમાંથી બહાર જવાનું પસંદ કર્યું છે. સુરતમા ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
સુરેન્દ્રનગરઃ દસાડા-પાટડી હાઇવે પર ભયાનક અકસ્માતમાં 4 લોકોનાં મોત, કાર અને ટ્રેલર વચ્ચે થઇ હતી ટક્કર | 2023-09-20 10:51:51
કાલોલના કણેટીયા ગામના તલાટી મકાનની આકારણી માટે લાંચ લેતા ACBના છટકામાં સપડાયા- Gujarat Post | 2023-09-20 10:08:59
સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post | 2023-09-20 10:05:36
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
ફોટો સેશન વખતે ગુજરાતના રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી- Gujarat Post | 2023-09-19 11:25:22
નવા સંસદ ભવનમાં આજથી વિશેષ સત્ર યોજાશે, મહિલા અનામત બિલ રજૂ થઈ શકે છે | 2023-09-19 08:59:17
પૂર્વ પીએમ મનમોહન સિંહ મૌન ન હતા, ઓછું બોલ્યાં પણ કામ વધારે કર્યું, અધીર રંજને સંસદમાં મોદી સરકારને ફટકાર લગાવી | 2023-09-18 15:05:14
ઈમરજન્સીથી લઈને એક વોટથી અટલજીની સરકારના પતન સુધીની વાત, મોદીએ સંકટના સમયગાળાનો કર્યો ઉલ્લેખ | 2023-09-18 14:38:47
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
સ્ટેટ GST નું સુરતમાં ઓપરેશન યથાવત, ફરીથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડી | 2023-09-19 19:36:40
કરોડો રૂપિયાની ટેક્સચોરી, સુરતમાં આઈટીના દરોડામાં રૂ. 200 કરોડના રોકડ વ્યવહારો મળ્યાં- Gujarat Post | 2023-09-15 11:30:03
સુરતઃ પ્રેમી બન્યો પાગલ.... લગ્ન બીજી જગ્યાએ કરવાની વાત આવતા પ્રેમિકાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી | 2023-09-14 17:32:29
સુરતમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ACB ના છટકામાં સપડાયો- Gujarat Post | 2023-09-13 22:17:06