લાંચના રૂપિયા માટે વેપારીને હેરાન કરવામાં આવી રહ્યો હતો
EDના અધિકારીએ રૂ. 5 કરોડની માંગી હતી લાંચ
ઓરિસ્સાઃ જેના નામથી ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ ફફડે છે તે જ ઇડીના અધિકારી લાંચિયા બની ગયા છે, હવે ઇડીના એક અધિકારીએ 5 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી અને તેઓ 20 લાખ રૂપિયા લેતા સીબીઆઇની ઝપેટમાં આવી ગયા છે.
એક ઉદ્યોગપતિ પાસે મની લૉન્ડ્રિંગ (PMLA) કેસને સેટલ કરવાના માટે આ મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી. ઇડીના ડે.ડાયરેક્ટર ચિંતન રઘુવંશી આ લાંચની રકમ લેતા ઝડપાઇ ગયા છે.
14 જગ્યાઓ પર દરોડા કરીને લાંચ માટે દબાણ ઉભું કરાયું હતુ
IRS અધિકારીને રૂ.20 લાખની લાંચના કેસમાં CBI એ ઝડપી લીધા
બનાવ ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરનો છે. જ્યાં EDની ટીમ સર્ચ ઓપરેશન માટે ગઇ હતી, અને તે વખતે આ આઇઆરએસ અધિકારી ચિંતન રઘુવંશીએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ મામલે સીબીઆઇની ટીમને જાણ કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે આ ટ્રેપ કરવામાં આવી હતી, જો તમારી પાસે પણ કેન્દ્ર સરકારના કોઇ કર્મચારી લાંચની માંગણી કરી છે તો તમે પણ સીબીઆઇમાં ફરિયાદ કરી શકો છો.
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
લાઇવ CCTV ફૂટેજ આવ્યાં સામે, ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત | 2025-12-07 09:17:39
અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં આવતી ફ્લાઇટ્સ આજે પણ રદ, દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટનું ભાડું રૂ. 50,000 સુધી પહોંચ્યું | 2025-12-06 10:02:30
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર: રાહુલ-ખડગેને આમંત્રણ નહીં અને શશિ થરૂર બન્યાં મહેમાન | 2025-12-05 20:53:58
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતા આપી ભેટ | 2025-12-05 13:05:03
દક્ષિણ આફ્રિકાના સોલ્સવિલેમાં બારમાં ગોળીબાર, 3 બાળકો સહિત 11 લોકોના મોત | 2025-12-07 10:12:58
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરશે | 2025-12-04 09:29:30
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20
કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં 4 લોકોનાં મોત, 7 ઘાયલ | 2025-11-30 10:35:22