Sat,20 April 2024,6:59 pm
Print
header

અફઘાનિસ્તાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત- Gujarat Post

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેની અસર પાકિસ્તાન સુધી જોવા મળી છે. પાકિસ્તાનના કેટલાક ભાગમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.બીબીસીએ સ્થાનિક અધિકારીને ટાંકીને જણાવ્યું કે વિનાશક ભૂકંપમાં અત્યાર સુધી 1000 લોકો માર્યાં ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હજુ મોતનો આંકડો વધવાની શક્યતા છે.

એક સ્થાનિક સરકારી અધિકારીએ બીબીસીને જણાવ્યું કે મૃત્યુઆંક વધવાની ધારણા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ભૂકંપ દક્ષિણ-પૂર્વીય શહેર કોવસ્ટથી લગભગ 44 કિમી દૂર આવ્યો હતો, આસપાસના અનેક વિસ્તારોમાં નુકસાનની ખબર છે, મકાનો ધરાશાઇ થઇ ગયા છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch