(ફાઇલ તસવીર)
એસીબીએ વિદેશના કરોડોના વ્યવહારની ઇડીને કરી જાણ
તપાસ દરમિયાન કરોડોના શંકાસ્પદ વ્યવહારો આવ્યાં સામે
ગાંધીનગરઃ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. તેમની સામે હવે ઈડી પણ તપાસ કરી શકે છે. કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોની એસીબીએ ઈડીને જાણ કરી છે. વિદેશમાં પણ કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રજિસ્ટ્રેશન ન થયેલી બોગસ કંપનીઓ દ્વારા થયેલા વ્યવહારોની તપાસ કરાશે.
બીજી તરફ ગુરુવારે વિસનગરમાં અર્બુદા ધામમાં ચૌધરી સમાજનું વિશાળ સંમેલન યોજાયું. જેમાં વિપુલ ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ચૌધરીની ખુરશી ખાલી હોવાથી તેના પર તેમની પાઘડી મુકાઈ હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને જ સભાના અધ્યક્ષ બનાવાયા હતા. સંમેલન સ્થળ પરથી જ વિપુલ ચૌધરીને છોડાવવા માટે આહ્વવાન કરાયું છે. જો પાંચ દિવસમાં વિપુલ ચૌધરૂને નહીં છોડાય તો ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી અપાઈ છે.
પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01