સીજેઆઈ એનવી રમણાએ લેવડાવ્યાં શપથ
શપથ બાદ મુર્મૂએ તમામનો માન્યો આભાર
નવી દિલ્હીઃ દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કર્યા છે. દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા એનવી રમણાએ તેમને શપશ લેવડાવ્યાં. તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ તરફથી ઉમેદવાર ઘોષિત થયા હતા. તેમની સામે વિપક્ષ તરફથી યશવંત સિન્હાને ઉમેદવાર બનાવામાં આવ્યાં હતા. તેમની સામે દ્રૌપદી મુર્મૂ ખાસ્સા અંતરથી વિજયી બન્યા હતા.
રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ તેમણે કહ્યું, હું તમામ લોકોનો આભાર માનું છું. મુર્મૂ દેશના 15મા આ પહેલા તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાર બાદ સંસદ ભવન રવાના થયા હતા. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે.
President Droupadi Murmu receives thunderous applause at the Central Hall of the Parliament.
— ANI (@ANI) July 25, 2022
(Source: Sansad TV) pic.twitter.com/PMnWjRelGP
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53