બે અઠવાડિયા માટે સિઝફાયર માટે સંમતિ
વોશિંગ્ટનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે, પાકિસ્તાન તેનો શ્રેય લઈ રહ્યું છે, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ વાતચીત પાકિસ્તાનમાં થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આ યુદ્ધવિરામનો હીરો જાહેર કરતા કહ્યું છે કે ચીને સખત મહેનત કરી છે. ટ્રમ્પે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેમનું માનવું છે કે ચીને ઈરાનને વાતચીત માટે રાજી કર્યા છે.
ડ્રેગન જ પડદા પાછળ હતું, જે ઈરાનને યુદ્ધવિરામ માટે સંમત થવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ચીની અધિકારીઓ આખરે સફળ થયા છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને અમેરિકા બંને બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ કરાર હેઠળ, હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ખોલવામાં આવશે અને બંને દેશો વચ્ચે ચર્ચાઓ કરવામાં આવશે.
નોંધનિય છે કે ટ્રમ્પે ઇરાનનો સફાયો કરી નાખવાની ધમકીના કલાકો પછી આ અહેવાલ સામે આવ્યાં છે. ત્યારે દુનિયાભરની નજર આગામી સ્થિતી પર રહેવાની છે.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોનાં મોતની આશંકા, 20 થી વધુ ગુમ | 2026-08-12 06:54:57
કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો, 130 લોકોનાં મોત, 570 થી વધુ ઘાયલ | 2026-08-11 08:55:25
ભારતના વિદ્યાર્થીએ અમેરિકન ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને કરી હત્યા, જર્મનીમાં ધરપકડ | 2026-08-10 14:21:32
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20