વોશિંગ્ટનઃ કોરોના મહામારીએ ફરી એક વખત અમેરિકા માટે ચિંતા વધારી દીધી છે. અમેરિકામાં કોરાનાના કેસ ફરી એક વખત વધી રહ્યાં છે. જુલાઈની શરૂઆતથી જ અમેરિકામાં કોરાનાના કેસ વધવા લાગ્યા છે. મોટી ચિંતાની વાત એ છે કે આશરે 83 ટકા લોકોમાં ડેલ્ટા વેરિયંટની પુષ્ટિ થઈ છે. અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના ડિરેકટર ડો. રોશલ વાર્લેંસ્કીએ આ વાત કહી હતી.
ડેલ્ટા વેરિયંટ પર અમેરિકાના મેડિસિન અધિકારીએ સેનેટ સ્વાસ્થ્ય સમિતિ સમક્ષ કહ્યું સીડીસીનો સંદેશ સ્પષ્ટ હોય છે. કોવિડ-19 વેરિયંટના પ્રસાર થતો રોકવા માટે સૌથી સારી રીત બીમારીના ફેલાવાને રોકવી છે. રસીકરણ સૌથી શક્તિશાળી છે.
Delta variant now accounts for 83% of COVID-19 cases in the United States, Says Centers for Disease Control and Prevention director Dr. Rochelle Walensky
— ANI (@ANI) July 21, 2021
અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 3.42 કરોડથી વધારે છે 6.9 લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે. ત્યારે હવે અહીની સરકાર જો કોરોનાને ડામવા તાત્કાલિક કોઇ પગલા નહીં ભરે તો મોતનો આંકડો વધી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44