ચેન્નઈઃ તાજેતરમાં થયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેનો શાનદાર વિજય થયો હતો. ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિનને રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજભવન પરિસરમાં યોજાયેલા શપશ સમારોહમાં તેમની સાથે અન્ય મંત્રીઓએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે બુધવારે સ્ટાલિનને રાજયના મુખ્યમંત્રી નિયુક્ત કર્યાં અને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. ડીએમકેની 2006-11ની સરકાર દરમિયાન સ્ટાલિન ઉપ મુખ્યમંત્રી હતા તેમના પિતા એમ કરૂણાનિધિ મુખ્યમંત્રી હતા.
સ્ટાલિને પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ડીએમકેએ વિધાનસભા ચૂંટણીમાં 133 સીટો જીતી હતી કોંગ્રેસ સહિત અન્ય સહયોગીઓ 234 સભ્યોવાળી વિધાનસભામાંથી કુલ 159 સીટ જીતી હતી. એઆઈએડીએમકે 66 સીટો પર જીત મેળવી હતી. જ્યારે તેમના સહયોગી ભાજપ અને પીએમકેએ ક્રમશઃ ચાર અને પાંચ બેઠક જીતી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38