નવસારી: ચીખલી પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ સ્ટેશનમાં જ બે શંકાસ્પદ આરોપીઓએ એક સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બંને આરોપીઓને ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યાં હતા.
માહિતી અનુસાર ચીખલી પોલીસ સ્ટેશનમાં સુનીલ પવાર અને રવિ જાદવ નામના બે આરોપીઓને ચોરીના ગુનામાં લાવવામાં આવ્યાં હતા. બંનેને મિલકત સંબંધી ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવ્યાં હતા. પરંતુ આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ બંનેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.
ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી અને ડેપ્યુટી કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. હાલમાં આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53
ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાને શરૂ કરી કવાયત, શરૂ કર્યો યુદ્ધાભ્યાસ– Gujarat Post
2022-08-09 09:24:01
તાઈવાનમાં ચીનના શક્તિ પ્રદર્શન પર અમેરિકા લાલઘૂમ, બ્લિંકને ક્હ્યું- અમે કરીશું રક્ષા, મોકલ્યું યુદ્ધ જહાજ – Gujarat Post
2022-08-06 10:18:57
કોમનવેલ્થ ગેમ્સઃ આઠમા દિવસે ભારતે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા, ટેબલ પોઈન્ટમાં પાંચમાં ક્રમે – Gujarat Post
2022-08-06 09:54:34