વોશિંગ્ટનઃ ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો રાફડો ફાટ્યો છે કોરોનાના કેસની રોજ નવી ટોચ બનતી જાય છે 5 દિવસથી દેશમાં રોજના અઢી લાખથી વધુ કેસ અને 1500થી વધારે લોકોના મરણ થઈ રહ્યાં છે.હાલ ભારતમાં વિશ્વમાં કોરોનાથી સૌથી વધારે કેસ નોંધાય છે.
ભારતમાં કોરોના કેસ વધતા અમેરિકાના સીડીસીએ મુસાફરોને ચેતવણી આપી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી મુસાફરોએ ભારત પ્રવાસ ટાળવો જોઈએ. સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હોવા છતાં ટ્રાવેલર્સને ચેપ લાગવાનો અને હાલ સ્પ્રેડ થઈ રહેલા વેરિયન્ટની ઝપેટમાં આવવાનું જોખમ રહે છે. તેથી શક્ય હોય તો ભારત પ્રવાસ મુલતવી રાખવો જોઈએ. જો તમારે ભારત જવું જ હોય તો પહેલા સંપૂર્ણ રસીકરણ કરાવી લેજો.
ભારતમાં કોરોનાના કુલ કેસ 1.50 કરોડને પાર કરી ગયા છે 25 લાખ નવા કેસ ઉમેરાયા છે. એકટિવ કેસનો આંકડો પણ 19 લાખને વટાવી ગયો છે, જ્યારે રિકવરી રેટ ઘટીને 86 ટકા થઈ ગયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33