વોંશિગ્ટનઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સંબંધિત કેસમાં અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકન કોર્ટના આદેશ પર આ વોરંટ અનસીલ પણ કરવામાં આવ્યું છે.
ગૌતમ અદાણી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને અમેરિકી કોર્ટે તેને ખોલ્યું છે. વોરંટને અનસીલ કરવામાં આવ્યું છે જેથી કરીને આ દસ્તાવેજો વિદેશી કાયદાના અમલીકરણને પ્રદાન કરી શકાય. યુએસ કોર્ટના જજ રોબર્ટ એમ.લેવીએ 31 ઓક્ટોબર, 2024ના રોજ આ વોરંટ ખોલવાનો આદેશ આપ્યો હતો.
ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્નીએ ધરપકડ વોરંટ ખોલવા માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં ગૌતમ અદાણી સામેના કેસને અનસીલ કરવાની અને વિદેશી કાયદાના અમલીકરણ માટે આ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના હેતુસર ધરપકડ વોરંટ ખોલવાની માંગ કરવામાં આવી હતી.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એસઈસીએ આરોપ લગાવ્યો છે કે અદાણીએ તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી માટે સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચની ઓફર કરી હતી.
ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગૌતમ અદાણીની કંપની પર યુએસમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો અને સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને મોટી લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોના મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા, 30 હજાર ડોલરની માંગણી | 2024-12-09 09:22:10
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
નાઇજીરીયામાં બોટ પલટી જતાં 27 લોકોનાં મોત, 100 ગુમ થયેલા લોકોની મળી રહી છે લાશો | 2024-11-30 09:10:06
ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, FBI એ તપાસ શરૂ કરી | 2024-11-28 08:35:45
ચક્રવાતી તોફાન ફેંગલ આ રાજ્યોમાં મચાવશે તબાહી, તમિલનાડુમાં રેડ એલર્ટ | 2024-11-28 08:20:36
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા | 2024-12-02 09:11:30