જૂનાગઢઃ શહેરના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની 2 મેના રોજ રામ નિવાસ પાસે તીક્ષણ હથિયારથી હત્યા કરવામા આવી હતી જેના ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ધર્મેશ પરમારની હત્યા બાદ પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને માંગ કરી હતી કે ભાજપના આગેવાન અને કોર્પોરેટરના ઇશારે આ હત્યા કરવામા આવી છે તે બધા લોકો સામે ફરીયાદની માંગ થઇ હતી.
અંતે પોલીસે ચકચારી હત્યામા 8 શખ્સો સામે ખૂનનો ગુનો દાખલ કર્યો છે 11 લોકો સામે શકદાર તરીકે ફરીયાદમા નામોનો ઉલ્લેખ કરી તપાસ હાથ ધરી છે જેમાં ભાજપના નેતા અશોક ભટ્ટ અને કોર્પોરેટર બ્રિજેશા સોલંકી અને જીવા સોલંકી સહીત 19 લોકો સામે ફરીયાદ દાખલ કરવામા આવી છે. પોલીસ દ્વારા હાલ 5 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ અન્ય ફારાર આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. જ્યારે આ બાબતે જૂનાગઢ એસપીએ જણાવ્યું હતુ કે 11 લોકોના શકદાર સામે તપાસ બાદ પગલા ભરવામાં આવશે.
ફરીયાદ નોંધાયા બાદ ધર્મેશ પરમારની લાશ સ્વીકારી હતી અને સમગ્ર હત્યાની ધટના મામલે એસ.પી રવી તેજા વાસમ શેટ્ટી આજે ખુલાસા કરશે અને હત્યા કયા કારણોસર કરવામાં આવી અને હત્યા કરનારા મુખ્ય આરોપી કોણ સામેલ છે તેની વધુ માહિતી સામે આવશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45