વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાને લીધે અત્યાર સુધી 1 કરોડ 9 લાખ 84 હજાર 735 લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે.તેમાં 61 લાખ 40 હજાર 649 દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે 5 લાખ 24 હજાર 36 લોકોનાં મોત થયા છે. કોલંબિયામાં એક જ દિવસમાં 171 લોકોનાં મોત થઇ ગયા છે. મહામારીની શરૂઆત બાદ આ સૌથી મોટો આંકડો છે. અમેરિકામાં 24 કલાકમાં 55 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે, અત્યાર સુધીનો એક દિવસનો આ સૌથી મોટો આંકડો છે.
ફ્લોરિડાના મિયામી-ડાડે કાઉન્ટીમાં એક 11 વર્ષના બાળકનું કોરોનાવાયરસના લીધે મૃત્યુ થયું હતું. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કોરોનાથી મરનાર તે સૌથી નાની ઉંમરનો કેસ છે.આ પહેલા 16 વર્ષની છોકરી અને 17 વર્ષના સગીરનું મોત થયું હતુ, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 69 હજાર 106 થઇ ગઇ છે.
ચીનમાં ગુરૂવારે કોરોનાનાં 5 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી ત્રણ કેસ વિદેશી નાગરિકોના છે જ્યારે બે સ્થાનિક છે. હજુ સુધી એક પણ મૃત્યું થયું નથી. નેશનલ હેલ્થ કમિશન અનુસાર ચાર દર્દી એવા સામે આવ્યાં છે જેમાં કોઇ લક્ષણ નથી.ચીનમાં અત્યાર સુધી 83542 કેસ નોંધાયા છે જ્યારે 4634 લોકોના મોત થયા છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44