ગજપતિઃ દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનીને કહેર મચાવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી રોજના એક લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોના કાબુમાં આવે તે માટે અનેક રજ્યોએ લોકડાઉન સહિતના અનેક પ્રતિબંધો મુક્યા છે. જોકે તેમ છતાં કેટલાક રાજ્યોમાં કોરોના ગાઇડલાઇનનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો.
ઓડિશામાં કોરોના પર કાબુ મેળવવા સિનેમા હોલ, મોલ શનિ-રવિ બંધ રાખવાનો આદેશ કરાયો છે. તેમ છતાં ગજપતિ જિલ્લામાં કોરોના ગાઇડલાઇને નેવે મૂકીને સિનેમા હોલ ખૂલ્લો રખાયો હતો. ગજપતિ જિલ્લાન પરમખેમુંડીમાં બે સિનેમા હોલ ખુલ્લા રાખવા બદલ કાર્યવાહી કરીને સિલ કરાયા હતા. આ સિનેમા હોલમાં પવન કલ્યાણ સ્ટાર તેલુગુ મૂવી વકીલ સાબ બતાવવવામાં આવતી હતી.
આ ફિલ્મ જોવા મોટી સંખ્યામાં ફિલ્મ રસીકો ઉમટી પડ્યા હતા. પરંતુ જેવી તંત્રએ કામગીરી શરૂ કરી કે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે બંને સિનેમા હોલને સિલ કરવા સહિત દંડ કર્યો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38