લદ્દાખઃ વિશ્વને કોરોનાની મહામારીમાં ફસાવનારૂં ચીન યુદ્ધનું મોટું ષડયંત્ર કરી રહ્યું છે, જ્યારે વિશ્વ આજે ચીન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યું છે, ત્યારે ચીને લદ્દાખ સરહદ પર ભારત સામે યુદ્ધની સ્થિતી ઉભી કરી દીધી છે, એક સેટેલાઇટ ફોટોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ચીન પૂર્વ લદ્દાખ સરહદ પર સૈનિકો, યુદ્ધ વિમાનો, માલસામાન લઇને આવેલી ટ્રકો, અને તોપો તૈનાત કરી રહ્યું છે.સેટેલાઇટ ફોટોમાં હેલિપેડ પણ દેખાઇ રહ્યું છે. ચીનની આર્મી દ્વારા અહી બંકરો તૈયાર કરાઇ રહ્યાં છે. અને સૈનિકોનો કાફલા અહી આવી જ રહ્યાં છે.
ભારતે પણ ગમે તેવી સ્થિતીનો સામનો કરવા તૈયારીઓ કરી લીધી છે, લદ્દાખ સરહદે ભારતીય સેનાએ વધુ સૈનિકો તૈનાત કર્યા છે, બીજી તરફ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થિતીને ગંભીર ગણાવીને કહ્યું છે કે હાલમાં મિત્ર નરેન્દ્ર મોદીનો મૂડ સારો નથી, ચીન અને ભારત ઇચ્છે તો ટ્રમ્પ મધ્યસ્થી માટે તૈયાર છે. ટ્રમ્પ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતી જાણી ગયા છે અને તેના ગંભીર પરિણામો પણ તેમને ખબર છે, જેથી તેઓ મધ્યસ્થી કરવાનું કહી રહ્યાં છે. જો કે અગાઉ અનેક વખત કોરોના વાઇરસ ફેલાવવા મામલે ટ્રમ્પે ચીનની ઝાટકણી કાઢી હતી અને તેઓ ચીન પર આર્થિક પ્રતિબંધો લગાવવાના મૂડમાં પણ છે. જો કે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ચીન મામલે મોદી અને ટ્રેમ્પ વચ્ચે કોઇ જ પ્રકારની ચર્ચા થઇ નથી.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44