(મૃતક બાળક અને માતાની તસવીર)
માતા દોઢ વર્ષના પુત્રને ચીકુ ખવડાવતી હતી
બાળક બેભાન થઈ જતાં લઈ જવાયો હતો હોસ્પિટલ
સુરતઃ વાલીઓ માટે ચેતી જવાની ઘટના સામે આવી છે. શહેરના ઉધના કૈલાસ નગરમાં એક બાળકને શ્વાસનળીમાં ચીકુનું બીજ ફસાઈ જતાં દોઢ વર્ષના આ બાળકનું મોત થયું હતું. ઉધનામાં માતા પુત્રને ચીકુ ખવડાવતી હતી ત્યારે ઘટના બની હતી. બાળક બેભાન થઇ જતા સિવિલ લવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતથી માતાએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.
બીજો એક કિસ્સો પણ આવો બન્યો
તાજેતરમાં રાજકોટમાં પણ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો બીજો દિવસ, ખાટું શ્યામ મંદિરમાં દર્શનનો કાર્યક્રમ રદ્દ- Gujarat Post | 2023-05-27 12:31:22
સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સામેલ થવા મોટી સંખ્યામાં ઉમટ્યાં ભક્તો- Gujarat Post | 2023-05-26 12:24:50
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન | 2023-05-25 21:02:56
સુરતમાં સાયબર વિભાગની ટીમના દરોડા, 1.41 કરોડની રોકડ મળી- Gujarat Post | 2023-05-25 11:50:37
અમદાવાદ, સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ- Gujarat Post | 2023-05-24 15:56:03