વાવ, થરાદઃ દેશભરમાં 26 જાન્યુઆરીના આજના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું યજમાનપદ નવરચિત વાવ-થરાદ જિલ્લાને મળ્યું છે. જિલ્લાવાસીઓ માટે આ ક્ષણ ગૌરવ અને આનંદથી ભરેલી છે. આ દરમિયાન આજે અહીં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો હાજર રહ્યાં હતા.
મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી
સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત @ 2047 ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.
આવો, આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરવાના પુરુષાર્થમાં સહભાગી બનીએ.
સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 26, 2026
આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત @ 2047' ના લક્ષ્ય તરફ… pic.twitter.com/Q4MDT5O83E
રાજ્યકક્ષાના આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તિરંગો લહેરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ધ્વજવંદન સમયે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
ધ્વજવંદન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની ઉજવણીમાં ગુજરાત પોલીસના આશરે 1600 જેટલા જવાનોએ 22 પ્લેટૂનમાં ભાગ લઈને પોતાની શિસ્ત, એકતા અને કાર્યક્ષમતાનો પરિચય આપ્યો હતો.
LIVE: વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/ctrhbkwNhz
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 26, 2026
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39