ગરુડેશ્વર: પેરોલ પર જેલમાંથી છૂટ્યાં બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગાંધીનગર ખાતે તેમને ભાજપના મોટા નેતાઓએ મને પક્ષ પલટો કરવાની ઓફર કરી હતી.
વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું કે,મને ઓફર કરવામાં આવી કે, ભાજપમાં જોડાઈ જાઓ. મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઈશું. ગરુડેશ્વર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વસાવાએ કહ્યું કે, તેઓ મંત્રી બની જાય કે મુખ્યમંત્રી, લાખો-કરોડોની મિલકતો વસાવી લે, પરંતુ જનતાના પ્રેમથી મોટું કંઇ નથી.
વસાવાએ ભારપૂર્વક કહ્યું કે, લોકોનો પ્રેમ, સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ જ મારી ખરી પૂંજી છે. આ નિવેદન દ્વારા તેમણે ભાજપની ઓફર ઠુકરાવીને મતદારોમાં પોતાની આગવી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. કાર્યક્રમમાં ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગની શૈલીમાં સંબોધન કર્યું, જેનાથી કાર્યકરોમાં જોશ ભરાયો. તેમણે કહ્યું: ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં. તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં !
આ ડાયલોગ સાંભળીને કાર્યકરો અને લોકોએ જોરદાર તાળીઓ પાડીને વાતાવરણ ગુંજવી દીધું હતું. વસાવાએ સ્પષ્ટ કર્યું કે ગરીબ જનતાના આશીર્વાદ અને સહકાર તેમના માટે મંત્રીપદ કરતાં પણ વધુ મૂલ્યવાન છે.
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
બિહારમાં ભાજપની નવી બ્લૂ પ્રિંટઃ ભગવા રંગની ધૂમે ભાજપને બનાવ્યો સિનિયર પાર્ટનર, ભવિષ્યમાં બદલાઈ શકે છે ગઠબંધનનું સ્વરૂપ | 2025-11-14 18:38:21
કમળ અને તીરની આંધીમાં લાલટેનનો દીવો બુઝાયો, મહાગઠબંધનના સુપડાં સાફ | 2025-11-14 18:34:59
Bihar Assembly Elections: NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું, 160 થી વધુ બેઠકો પર આગળ | 2025-11-14 09:34:41
ગોપાલ ઇટાલીયા પર પ્રહાર, ધાનાણીએ કહ્યું આપ અને બાપે જગતના તાતને બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું | 2025-11-03 22:11:51
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ઉપસ્થિત રહ્યા હતા | 2025-11-15 18:46:33
અમરેલીમાં સાળાએ કુહાડીથી બનેવીના પગ કાપી નાખ્યા, સારવાર દરમિયાન મોત | 2025-11-12 11:36:55
અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે વરસાદની કરી આગાહી, 15 નવેમ્બર બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો | 2025-11-09 13:32:28
એક્સપાયરી ડેટની દવાઓ અને ગુમ થયેલા ડોકટરો, સરકારે ગુજરાતની અનેક ખાનગી હોસ્પિટલો પર કડક કાર્યવાહી કરી | 2025-11-07 16:07:37