સાબરકાંઠાઃ હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે બેફામ બનેલા એક સ્કોર્પિયો કાર ચાલકે 10 થી વધુ પદયાત્રીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે.
આ અકસ્માત બાદ કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેથી રોષે ભરાયેલા ટોળાએ કારને રોકીને આગ ચાંપી દીધી હતી.
આ ઘટનાની જાણ થતા SP સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને ટોળાને વિખેરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાદરવી પૂનમને લઇને લોકો અંબાજી પગપાળા જઇ રહ્યાં હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આરોપીને પકડી લીધો હતો.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલની લીધી આકસ્મિક મુલાકાત | 2026-10-13 18:33:13
ગુજરાતના દરિયામાં સાગર કવચ મોકડ્રીલ યોજાઇ, 26-11 મુંબઇ જેવા આતંકી હુમલા અટકાવવા ડમી હુમલા પણ કરાયા | 2026-10-12 09:44:17
સુરેન્દ્રનગરમાં મહિલા પર સામૂહિક બળાત્કાર, પતિ સહિત 9 આરોપીઓની ધરપકડ | 2026-10-08 12:25:23
કચ્છમાં પિતાએ 14 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો, માતાએ અશ્લીલ ફોટા પાડ્યા, બંનેની ધરપકડ | 2026-10-06 08:53:50