ગ્રામ પંચાયત દ્વારા મોહલ્લા ક્લિનિક ચાલુ કરાશે
સુરેન્દ્રનગરઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સુરેન્દ્રનગરમાં સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે મોટો વાયદો કર્યો હતો.તેમને કહ્યું કે જો અમારી સરકાર આવશે તો સરપંચોને દર મહિને 10 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. આ સિવાય દરેક ગ્રામ પંચાયતને વિકાસ કામો માટે 10 લાખ રૂપિયા આપવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા મોહલ્લા ક્લિનિક ચાલુ કરાશે. ક્લિનિકમાં દવાઓ ફ્રીમાં આપવામાં આવશે.
કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપ હજુ હુમલા કરાવશે. પરંતુ અમારે સંયમ રાખવાનો છે. મીડિયાને ડરાવીને રાખ્યું છે. બધા મીડિયાને કહી દીધું છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ દેખાડવા નહીં. આજે સાંજે 7 વાગ્યે ગણપતિ બાપાની આરતી કરવા સુરત આવી રહ્યો છું તો સુરતવાસીઓને ઊમટી પડવા આહ્વવાન છે.
અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો.રાજકોટના થોરાળા વિસ્તારમાં મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને કેજરીવાલ લોકોને મળ્યાં હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યાં હતા. રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યાં છે.આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
રાજકોટ-ચોટીલા હાઈવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, 3 લોકોનાં કમકમાટીભર્યાં મોત | 2024-03-26 10:36:03
ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રાજપૂતો પર વિવાદીત ટિપ્પણી, પછી માંગી માફી- Gujarat Post | 2024-03-24 17:35:36
રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લડી શકે છે ચૂંટણી- Gujarat Post | 2024-03-21 10:55:09
પાટીદારોની દીકરીઓ પર વિવાદીત નિવેદનનો મામલો, કાજલ હિન્દુસ્તાની સામે મોરબીમાં નોંધાઈ ફરિયાદ-Gujarat Post | 2024-03-19 17:45:34
ભેસાણ તાલુકા ભાજપના મંત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા- Gujarat Post | 2024-03-14 09:49:35