Tue,17 June 2025,10:49 am
Print
header

રાજકોટમાં CGSTના દરોડા, પ્રાઈડ ગ્રુપ અને ધ વન વર્લ્ડમાં કાર્યવાહી કરાઇ

  • Published By
  • 2024-12-12 17:59:09
  • /

રાજકોટમાં સીજીએસટીના દરોડા

શહેરના મોટા અને જાણીતા બે બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ હાથ ધરાઇ

રાજકોટઃ CGST ની ટીમે રાજકોટ શહેરના બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યાં છે. અમદાવાદની સીજીએસટી ટીમે પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડના અલગ અલગ પ્રોજેક્ટસ અને બિલ્ડરના નિવાસસ્થાને દરોડા પાડીને તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવનાર પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિત રવાણી છે. બીજી કંપની ધ વન વર્લ્ડ ગ્રુપ દ્વારા પણ અનેક પ્રોજેક્ટ રાજકોટમાં બનાવવામાં આવ્યાં છે. આ બંન્ને કંપનીઓમાં CGST એ દરોડા પાડ્યાં છે.

CGST ની ટીમે પ્રાઇડગ્રુપ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળિયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પ્રોજેક્ટ પર તપાસ હાથ ધરી છે.   તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch