Tue,09 December 2025,11:17 am
Print
header

Breaking News: ગોવિંદાના પગમાં વાગી ગોળી, રિવોલ્વર સાફ કરતી સમયે બની દુર્ઘટના- Gujarat Post

  • Published By
  • 2024-10-01 09:56:12
  • /

Entertainment News: બોલિવૂડ સ્ટાર ગોવિંદાના પગમાં ગોળી વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો અહેવાલો મુજબ,  ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યાં હતા. ત્યારે આ દુર્ઘટના બની હતી. તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ હતી. હવે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ ANIને જણાવ્યું, અભિનેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારીમાં હતા. તે બ્રિફકેસમાં તેની લાઇસન્સવાળી રિવોલ્વર રાખી રહ્યાં હતા, ત્યારે તેના હાથમાંથી પડી અને એક ગોળી નીકળી જે તેના પગમાં વાગી હતી. ડૉક્ટરે ગોળી કાઢી નાખી છે અને તેમની હાલત સારી છે. તે અત્યારે હોસ્પિટલમાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch