બ્રાઝિલઃ મિનાસ ગેરાઈસ રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 38 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. બસનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સાઓ પાઉલોથી નીકળેલી બસમાં 45 મુસાફરો સવાર હતા, પરંતુ રસ્તામાં તેનું ટાયર ફાટી જતા તે એક ટ્રક સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી, જેમાં 38 લોકો જીવતા સળગી ગયા હતા. આ અકસ્માત સવારે 4 વાગ્યે થયો હતો. આ અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો.
પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. મિનાસ ગેરાઈસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટ્વિટર પર જણાવ્યું કે તેમણે ટીઓફિલો ઓટોનીમાં BR-116 પર થયેલા દુ:ખદ અકસ્માતના પીડિતોને સહાય અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: એર ઇન્ડિયામાં સવાર તમામ 242 મુસાફરોના મોતનો ન્યૂઝ એજન્સી AP નો દાવો, DNA ટેસ્ટ માટે પરિવારજનોને બોલાવાયા | 2025-06-12 18:22:31
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
કેન્યામાં ભારતીય પ્રવાસીઓને લઈને જતી બસ ઉંધી વળી, પાંચ લોકોનાં મોત- Gujarat Post | 2025-06-11 09:08:00
ઓસ્ટ્રિયાની એક સ્કૂલમાં ફાયરિંગમાં 11 વિદ્યાર્થીઓનાં મોત, અનેક ઘાયલ | 2025-06-10 16:48:11
Big News: યુક્રેન પર 500 જેટલા ડ્રોન અને 20 મિસાઇલ ત્રાટકી, રશિયાએ કરી દીધો સૌથી મોટો હુમલો | 2025-06-09 18:09:35
ગુગલના CEO સુંદર પિચાઈએ AI વિશે એવી વાત કહી કે કોડિંગ એન્જિનિયરો ખુશ થઈ જશે | 2025-06-09 09:41:13
હાફિઝ અબ્દુલ રઉફ આતંકવાદી નથી, બિલાવલ ભુટ્ટોનું નફ્ફાટઇભર્યું નિવેદન, ભારત પર લગાવ્યો મોટો આરોપ | 2025-06-08 09:03:52