વોશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિંડાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે બંનેએ લગ્નના 27 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. મેલિંડા અને બિલ ગેટ્સે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે ઘણી વાતચીત અને પોતાના સંબંધ પર કામ કર્યાં બાદ અમે અલગ થવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 27 વર્ષમાં અમે ત્રણ શાનદાર બાળકોને ઉછેર્યા છે. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, જે વિશ્વભરમાં લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કામ કરે છે.
અમે આગળ સાથે કામ કરતાં રહીશું. અમે આવનારા સમયમાં પતિ પત્ની તરીકે સાથે નહીં રહી શકીએ નવું જીવન શરૂ કરવા જઈ રહ્યાં છીએ. આ સ્થિતિમાં અમને અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઇવેસીની અપેક્ષા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29